વ્હોટ્સએપ ન્યુ ફીચર:હવે ચેટ લિસ્ટમાં જ સ્ટેટસ અપડેટ જોવા મળશે, ઇન્સ્ટાગ્રામની જેમ ડીપીથી સ્ટેટસ જોઇ શકાશે
પ્રવર્તમાન સમયમાં વ્હોટ્સએપ નવા સ્ટેટસ અપડેટ પર કામ કરી રહ્યું છે. આ અપડેટ આવવાથી તમને ચેટ લિસ્ટમાંથી સીધા જ સ્ટેટસ અપડેટ જોવા મળશે. વ્હોટ્સએપ પર નવા ફીચર આવવાથી તમે તમારા…