gujjufanclub.com

Logo

Gujjufanclub.com

Spread the love

World Cup Match Live: વર્લ્ડ કપની તમામ મેચ ફ્રી મા કઇ રીતે જોશો, આ રીતે જુઓ મોબાઇલમા વર્લ્ડ કપ

World Cup Match Live: World Cup match Live On TV: World Cup cup Match Live on Mobile: ક્રિકેટનો મહાકુંભ એટલે કે વર્લ્ડ કપની શરૂઆત થવાની આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. 5 ઓકટોબર થી વર્લ્ડ કપની શરૂઆત થઇ રહી છે. ક્રિકેટ ફેન્સ વર્લ્ડ કપ ની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્યારે ચાલો જાણીએ આ વર્લ્ડ કપની તમામ મેચ ફ્રી મા કઇ રીતે જોઇ શકાય.

World Cup Match Live

સીરીઝક્રિકેટ વન ડે વર્લ્ડ કપ 2023
શરૂઆત5 ઓકટોબર 2023
ફાઇનલ19 નવેમ્બર 2023
કુલ ટીમ10
લાઇવ ટીવી પ્રસારણસ્ટાર સ્પોર્ટ્સ
World Cup Match Liveડીઝની + હોટસ્ટાર

icc cricket world cup live streaming

આ ક્રિકેટ વર્લ્ડ કપ તમે જો ટી.વી. પર લાઇવ જોવા માંગતા હોય તો સ્ટાર સ્પોર્ટસ ચેનલ અને દૂરદર્શન ચેનલ પર લાઇવ જોઇ શકો છો.

વર્લ્ડ કપની કોઇ પન મેચ તમે જો OTT પ્લેટફોર્મ પર લાઇવ જોવા માંગતા હોય તો નીચે મુજબની પ્રોસેસ ફોલો કરવાની રહેશે.

  • મોબાઇલ કે લેપટોપ કે ટીવી પર લાઇવ મેચ તમે ડીઝની + હોટસ્ટાર એપ. પર લાઇવ જોઇ શકો છો.
  • જો તમે મોબાઇલ મા હોટસ્ટાર એપ. પર મેચ લાઇવ જોવા માંગતા હોય તો તમારે કોઇ રીચાર્જ કરાવવાની જરૂર નથી,
  • અગાઉ મોબાઇલ હોટસ્ટાર એપ. પર મેચ જોવા માટે ખાસ રીચાર્જ કરાવવાની જરૂર પડતી હતી. પરંતુ હવે મોબાઇલ ઉપર પણ હોટસ્ટાર મા આખો વર્લ્ડ કપ ફ્રી મા પ્રસારણ કરવામા આવનાર છે.
  • આ માટે સૌ પ્રથમ તમારે પ્લેસ્ટોર પરથી ડીઝની + હોટસ્ટાર એપ. ડાઉનલોડ કરવાની રહેશે.
  • ત્યારબાદ તેમા તમારા નંબરથી લોગીન કરવાનુ રહેશે.
  • હવે તમે મોબાઇલ પર વર્લ્ડ કપની તમામ મેચ ફ્રી મા લાઇવ જોઇ શકસો.
  • પરંતુ જો તમે લેપટોપ પર અથવા સ્માર્ટ ટીવી મા હોટસ્ટાર એપ.પર મેચ જોવા માંગતા હોય તો તેના માટે તમારે સ્પેશીયલ પેકેજ થી રીચાર્જ કરાવવાની જરૂરીયાત રહે છે.

વર્લ્ડ કપ માટે ભારતની ટીમ

વર્લ્ડ કપ માટે ભારતની 15 ખેલાડીઓની ટીમ નીચે મુજબ છે.

  • રોહિત શર્મા (કેપ્ટન)
  • શુભમન ગિલ
  • વિરાટ કોહલી
  • શ્રેયસ અય્યર
  • કેએલ રાહુલ (વિકેટકીપર)
  • ઈશાન કિશન (વિકેટકીપર)
  • હાર્દિક પંડ્યા
  • સૂર્યકુમાર યાદવ
  • રવિન્દ્ર જાડેજા
  • રવિચંદ્રન અશ્વિન
  • શાર્દુલ ઠાકુર
  • જસપ્રિત બુમરાહ
  • મોહમ્મદ શમી
  • મોહમ્મદ સિરાજ
  • કુલદીપ.યાદવ

વર્લ્ડ કપમા ભારતની મેચ

ક્રિકેટ વર્લ્ડ કપ મા ગૃપ સ્ટેજમા ભારતની કુલ 9 મેચ રમાશે. જેનુ શીડયુલ નીચે મુજબ છે.

તારીખટીમસ્થળ
8 ઓક્ટોબરભારત Vs ઓસ્ટ્રેલિયાચેન્નાઈ 
11 ઓક્ટોબરભારત Vs અફઘાનિસ્તાનદિલ્હી 
14 ઓક્ટોબરભારત Vs પાકિસ્તાનઅમદાવાદ 
19 ઓક્ટોબરભારત Vs બાંગ્લાદેશપુણે 
22 ઓક્ટોબરભારત Vs ન્યૂઝીલેન્ડધર્મશાલા 
29 ઓક્ટોબરભારત Vs ઈંગ્લેન્ડલખનૌઉ
2 નવેમ્બરભારત Vs નેધરલેન્ડ્સમુંબઈ
5 નવેમ્બરભારત Vs દક્ષિણ આફ્રીકાકલકત્તા 
11 નવેમ્બરભારત Vs શ્રીલંકાબેંગ્લોર 

અગત્યની લીંક

ડાઉનલોડ હોટસ્ટાર એપ.અહિં ક્લીક કરો
ICC ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો

Spread the love

Leave a Reply