gujjufanclub.com

Logo

Gujjufanclub.com

Spread the love

હવે ઘરે બેઠા તમારા મોબાઈલથી ગેસનું ઓનલાઈન KYC કરો, આ રહી સંપૂર્ણ પ્રક્રિયા KYC અપડેટ માટે હવે ગ્રાહકોને ગેસ એજન્સી ઓફિસ જવાની જરૂર નથી. ગ્રાહકો ઘરે બેઠા બે સોફ્ટવેર ડાઉનલોડ કરીને KYC અપડેટ કરી શકે છે. ગેસ વિતરણ સમયે કર્મચારીઓ KYC પણ અપડેટ કરશે.

LPG ગેસ સબસિડી મેળવવા માટે ઈ કેવાયસી  કેવી રીતે કરવી

જો તમે પણ કેસની ઓનલાઇન કેવાયસી કરવા માગતા હો તો અમે તમને જણાવી દઈએ કે તમારે નીચે પ્રમાણે થોડા જ સ્ટેપ પુરા કરવો પડશે જે તમારે વેબસાઈટ છે તેના પર છે અને તમારે બધી રાખવાની રહેશે અને જરૂરી દસ્તાવેજ ડોક્યુમેન્ટ અને ફોર્મ ભરવું પડશે પછી તમારી ઘરે બેઠા ઓનલાઈન કેવાયસી થઈ જશે

LPG gas KYC update online 2024 gujarat ડોક્યુમેન્ટ 

LPG ગેસ સબસિડી મેળવવા માટે ઈ કેવાયસી  હાલમાં ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે કારણ કે કેવાયસી કર્યા વગર તમારા ખાતામાં પૈસા કેવાયસી કર્યા વગર ખાતામાં પૈસા જમા નહીં થાય તે માટે કેવાયસી કરવું ખૂબ જ જરૂરી છે હવે તમારે ઓફિસના ધક્કા ખાવા નહીં પડે તમે ઘરે બેઠા તમારા મોબાઇલમાં જાતે જ કેવાયસી કરી શકો છો

LPG ગેસ સબસિડી મેળવવા માટે ઈ કેવાયસી LPG gas KYC update online 2024 gujarat

  • ઈન્ડેન ગેસની વેબસાઈટની મુલાકાત લો:
  • તમારા મોબાઈલ નંબર સાથે નોંધણી કરો: OTP દાખલ કરીને તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરો.
  • લોગિન કરો: તમારા રજીસ્ટર થયેલ મોબાઈલ નંબર અને OTP દ્વારા લોગ ઇન કરો.
  • KYC વિકલ્પ શોધો: ‘My Profile’ અથવા ‘KYC Update’ પર ક્લિક કરો.
  • KYC ફોર્મ ભરો: વિગતો દાખલ કરો.
  • દસ્તાવેજો અપલોડ કરો:
  • આધાર કાર્ડ
  • સબમિટ કરો: ફોર્મ અને દસ્તાવેજો સબમિટ કરો.

Spread the love

Leave a Reply