કાલે 15મી ઓગસ્ટ (સ્વાતંત્ર્ય દિવસ) છે! શું તમે તમારો પોતાનો ફોટો વાપરીને તેને શાનદાર દેશભક્તિ વાળા 3D ફોટામાં બદલવા માંગો છો? તો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ બેસ્ટ Image-to-Image AI Prompts!
આનો ઉપયોગ કેવી રીતે કરવો?
1. ChatGPT Plus અથવા Gemini ઓપન કરો.
2. તમારો પોતાનો એક ક્લિયર ફોટો તેમાં Upload કરો.
3. નીચે આપેલા 3 માંથી તમને જે ગમે તે પ્રોમ્પ્ટ કોપી કરીને ત્યાં પેસ્ટ કરો. AI તમારા ચહેરાને ઓળખીને સીધો તમારો જ 3D અવતાર બનાવી દેશે!
1. પહાડ પર તિરંગા સાથે (તમારો ચહેરો)
આ પ્રોમ્પ્ટ વાપરવાથી AI તમારા ચહેરાને પહાડ પર તિરંગો લહેરાવતા યુવાનના રૂપમાં બદલી નાખશે.

Prompt: Please analyze the face and features of the person in the attached uploaded photo. Now generate a highly realistic 3D image of this same person proudly standing on a mountain peak at sunrise, holding the Indian National Flag (Tiranga) high. The person should be wearing a white t-shirt. The background has a golden sunrise and beautiful clouds, patriotic vibe, 8k resolution, highly detailed.
2. તિરંગા સાથે છોકરી (તમારો ચહેરો)
જો તમે એક છોકરી છો અને તમારો 3D ફોટો બનાવવા માંગો છો, તો આ પ્રોમ્પ્ટ વાપરો.

Prompt: Please analyze the face and features of the girl in the attached uploaded photo. Generate a beautiful 3D illustration of this exact girl wearing a traditional white Kurti with a tricolor (saffron, white, and green) dupatta. She is smiling and holding a small Indian flag in her hand. The background is a glowing neon street with Independence Day decorations and “JAI HIND” written in bold glowing letters. Highly detailed, 8k resolution, vibrant colors.
3. ભારતીય આર્મી ઓફિસરના લુકમાં (તમારો ચહેરો)
જો તમારે તમારો ફોટો એક આર્મી ઓફિસર તરીકે જોવો હોય તો આ પ્રોમ્પ્ટ કોપી કરો.

Prompt: Analyze the face of the person in the attached photo. Generate a cinematic and hyper-realistic 3D image of this person as a proud Indian Army soldier standing in front of the India Gate, confidently saluting the Indian National Flag (Tiranga). The person is wearing an olive green camouflage uniform. In the bright sky, saffron, white, and green smoke trails are left by fighter jets flying above. “Happy Independence Day” is beautifully written in the background. 8k resolution, photorealistic.
તો રાહ શેની જુઓ છો? જલ્દીથી તમારો ફોટો અપલોડ કરો અને આ પ્રોમ્પ્ટ્સ કોપી કરીને તમારા અદભુત ફોટા બનાવો! જય હિન્દ! 🇮🇳
