ગુજરાત પોલીસની મહત્ત્વની સેવા બનશે ઓનલાઇન, જાણો વાહન કે મોબાઇલ ચોરીમાં e-FIR સેવા કેવી રીતે કામ કરશે?
ગુજરાત પોલીસ ની અનોખી પહેલ. હવે FIR કરી શકશો online. મોબાઈલ જેની ચોરીમાં હવે સામાન્ય નાગરિકોએ પોલીસ સ્ટેશન (Police station)ના ધક્કા ખાવા પડશે નહીં. કારણ કે ગુજરાત સરકારે ઓનલાઈન સેવાઓમાં…