Shayri : અગ્નિપરીક્ષા
સાહેબ દર વખતે સીતા ની અગ્નિપરીક્ષા ના હોય,ક્યારેક રામે પણ વિશ્વાસ કરવો પડે.
સાહેબ દર વખતે સીતા ની અગ્નિપરીક્ષા ના હોય,ક્યારેક રામે પણ વિશ્વાસ કરવો પડે.
આ દરરોજ થોડી થોડી કરી ને તારી વાતો ક્યાં ખુટે છેજ્યારથી લાગી છે લત તારી મારા થી યે ક્યાં છુટે છે.