ગુજરાતનું ગૌરવ:આર્ય ઓસ્ટ્રિયામાં ટેબલ ટેનિસ રમનારી ભારતીય ટીમમાં સામેલ; માત્ર 13 વર્ષની નાની વયે દેશમાં ત્રીજા સ્થાને
ભારતીય ટીમ આગામી 26 તારીખે ઓસ્ટ્રિયામાં આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે જશે. આ વર્લ્ડ રેન્કિંગ ટૂર્નામેન્ટમાં ટીમની અંડર-13 કેટેગરીમાં કુલ 4 ખેલાડીઓ છે, જેમાંથી એક ખેલાડી ગુજરાતનો આર્ય…