Digilocker Whatsapp service: અગત્યના ડોકયમેન્ટ ડાઉનલોડ કરો હવે whatsapp મા, ખાલી હેલ્લો લખી મેસેજ કરો આ નંબર પર; જાણો પુરી માહિતી
હવે WhatsApp થી ડાઉનલોડ કરો આટલા ડોકયુમેન્ટ .આધાર કાર્ડ ▪️પાન કાર્ડ ▪️ડ્રાઈવિંગ લાયસન્સ ▪️CBSE ધોરણ 10ની માર્કશીટ ▪️વાહનની RC બુક ▪️વાહનની વીમા પોલિસી ▪️CBSC ધોરણ 12ની માર્કશીટ ▪️વીમા પૉલિસી દસ્તાવેજો