Tag: normal petrol

પ્રીમિયમ પેટ્રોલ vs નોર્મલ પેટ્રોલ: કયું તમારા માટે વધુ સારું? જાણો સાચી માહિતી

પેટ્રોલ પંપ પર 'સુપર' અથવા 'પ્રીમિયમ' પેટ્રોલ જુઓ છો? શું ખરેખર પ્રીમિયમ પેટ્રોલથી માઈલેજ કે એન્જિનની કામગીરી સુધરે છે? જાણો તમને કોને અને કેમ તેનો ઉપયોગ કરવો જોઈએ.