Tag: ultrasound

વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા: હવે ડાયાબિટીસની સારવાર અલ્ટ્રાસાઉન્ડથી કરાશે

ડાયાબિટીસની સારવાર શોધવામાં કાર્યરત વૈજ્ઞાનિકોને મોટી સફળતા મળી છે. તેમણે અલ્ટ્રાસાઉન્ડની મદદથી ટાઈપ-2 ડાયાબિટીસને કાબૂ કરી લીધુ છે. સૌથી મોટી વાત એ છે કે આ સારવારમાં ના તો દવાઓની જરૂર…