કમાવવાની તક! આ અઠવાડિયે બજારમાં બે IPO દસ્તક આપી રહ્યા છે
IPO News : કેમ્પસ એક્ટિવવેર (campus activewear) અને રેનબો ચિલ્ડ્રન્સ મેડિકેર (rainbow children medicare) બંને કંપનીઓના ઉત્પાદનો દૈનિક જીવનમાં ખૂબ ઉપયોગીતા ધરાવે છે. તેથી, બજાર નિષ્ણાતો માની રહ્યા છે કે…