Tag: Monsoon Tips

Tips For Home: આપણે જાણીએ છીએ કે વરસાદની ઋતુમાં ભેજ વધે છે. આવી સ્થિતિમાં ઘરની દિવાલોની ખાસ કાળજી લેવી જરૂરી છે.

સમગ્ર દેશમાં ચોમાસા(monsoon)એ દસ્તક દઈ દીધી છે. અનેક રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે આવી સ્થિતિમાં વાતાવરણ ખુબ જ આહલાદક બની ગયું છે, પરંતુ ઘણા લોકોના ઘરોમાં ભેજ(moisture) આવવાનો…