ટેક ન્યુઝ:પાસવર્ડથી છુટકારો મેળવવા એપલ, ગૂગલ અને માઇક્રોસોફ્ટે ભર્યું મોટું પગલું, પાસવર્ડલેસ વર્લ્ડ બનશે લોકોના જીવનનો ભાગ
એપલ, ગૂગલ અને માઇક્રોસોફ્ટે પાસવર્ડથી છુટકારો મેળવવાની દિશામાં એક મોટું પગલું ભર્યું છે. લોકો ડિવાઈસીસ અને વેબસાઇટ્સમાં લોગ-ઈન કરવા માટે સામાન્ય રીતે પાસવર્ડસનો ઉપયોગ કરે છે પરંતુ, તે અસુરક્ષિત છે.…