gujjufanclub.com

Logo

Gujjufanclub.com

Spread the love

આવકનો દાખલો એ લગભગ સરકારી કામકાજો ની અંદર મુખ્યત્વે માંગવામાં આવતો જ હોય છે તેને આવકના પ્રૂફ તરીકે રજૂ કરવામાં આવતો હોય છે. તેની સાથે સાથે જો સરકારી નોકરીના ફોર્મ ભરવાના હોય છે તેની અંદર પણ તમારે અનામતનો લાભ લેવો હોય તો ઉમેદવારે ક્રિમિલિયર સર્ટી અને જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવું પડે છે તે વખતે તમારે આવક ના દાખલાની પણ જરૂર પડે છે તો આ આવકનો દાખલો કઈ રીતે કઢાવો અને તેના માટે શું શું દસ્તાવેજ ની જરૂર પડે તે વિશેની માહિતી આપણે મેળવીશું.

read in your language

આવકનો દાખલો 2024

આપણે ભણતા હોઈએ ત્યારે પિતાના નામનો આવકનો દાખલો કઢાવવા પડતો હોય છે અને જ્યારે હોસ્પિટલ કે હાઉસિંગમાં મકાન લેવાનું નિયમ અનુસાર આ દરેક આવક ના દાખલાની જરૂર પડતી હોય છે ત્યારે અહીં તમે વિગતવાર જાણી શકો છો કે કોઈ માથાકૂટ કર્યા વિના ખોટા રૂપિયા ગમે ત્યાં ખર્ચ કર્યા વિના આવકનો દાખલો કઈ રીતે કઢાવી શકાય છે.

આવકનો દાખલો કઢાવવા માટેની પ્રક્રિયા જાણો

આવકનો દાખલો કઢાવો એ બહુ જ સરળ પ્રક્રિયા છે જો તમે તેના વિશે જાણતા હો તો આજે અમે તમને તે વિષયની સંપૂર્ણ પ્રક્રિયા વિશે જણાવશો અને દાખલો કઈ રીતે ઝડપી કઢાવી શકાય છે તે વિશે જાણો.

  • ડીઝલ ગુજરાતના પોર્ટલ પર જઈ અને તમારે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે જો તમારા જોનને અંદર જિલ્લામાં લાગુ પડે તો અપોઈન્ટમેન્ટ અને તેનો પુરાવો લઇ તમારા વિસ્તારને લાગતી મામલતદાર કચેરી અથવા નાગરિક સુવિધા કેન્દ્ર ઉપર આવક ના દાખલા માટેનું ફોર્મ વિના મૂલ્ય મેળવી લેવું
  • ફોર્મ ભર્યા ના બાદ તમારે 3 3.ની કોર્ટ ફી ટિકિટ ફોર્મ ની આગળના પાનાની અંદર ખાલી જગ્યા જોઈ અને ત્યાં લગાડી દેવી અને બીજા ડોક્યુમેન્ટ પણ તમારે ઝેરોક્ષ ડોક્યુમેન્ટ ફોર્મ ની સાથે લગાવી દેવા
  • ફોર્મની ભર્યા બાદ ઉપરની પ્રક્રિયા પૂર્ણ કરી અને તમે તમારા વિસ્તારને લાગતી જે મામલતદાર કચેરી હોય અથવા તો નાગરિક સુવિધા કેન્દ્ર ઉપર જઈ અને તમારા વિસ્તારના જે તલાટી કમ મંત્રી હોય તેમની પાસે જઈ આ બધા ડોક્યુમેન્ટોને ચકાસણી કરાવી નાખવી જવાબ આપો અને સહી સિક્કા કરાવી દેવા.
  • તલાટીના સહી સિક્કા થઈ ગયા બાદ તમારે આવક ના દાખલા માટે ફોટા પડાવવાનું જે નજીકનું સ્થળ હોય ત્યાં જવું આવક ના દાખલા માટે ફોટો પડાવવાના સ્થળે ફોટો પડાવી રસીદ મેળવી લેવી.
  • રસીદ ની અંદર આવક ના દાખલા ના મેળવવાની તારીખ જોઈ જે તે તારીખ તમારા વર્ગના દાખલય મેળવી લેવો.

આવક ના દાખલા અંગેનું ફોર્મ

ગુજરાત સરકારનો જે ઠરાવ રજૂ કરવામાં આવેલો છે તેના મુજબ આવકના દાખલાની સમય મર્યાદા ત્રણ વર્ષ નાણાકીય વર્ષની કરવામાં આવેલી છે આથી તેને યોગ્ય રીતે સાચવીને રાખવો આવક ના દાખલા નું ફોર્મ ડાઉનલોડ કરવા નીચે આપેલ લિંક છે તેના ઉપર ક્લિક કરી અને ડાઉનલોડ કરી શકો છો.

આવક ના દાખલા માટેનું ફોર્મ ડાઉનલોડ કરવા:- અહીં ક્લિક કરો

આવકનો દાખલો કઢાવવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ

આવકનો દાખલો કઢાવવા માટેની સરળ રીત આપણે ઉપર પ્રમાણે જાણીતું તેની અંદર શુશુ ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તે નીચે દર્શાવેલા છે જેની તમારે નોંધ લેવી.

  • અરજદારનો આધારકાર્ડ ની જરૂર પડશે
  • તેમનું રેશનકાર્ડ
  • અરજદારે છેલ્લું ભરેલ લાઈટ બિલ અથવા તો વેરા બીલ
  • અરજદારના જ્યાં રહેણાંક છે તેની આસપાસના બે ઉપાડોશીઓના આધારકાર્ડ તે પંચનામું કરાવવા માટે
  • 3 રૂ. ની કોર્ટ ફી ટિકિટ
  • 50 રૂ. નો સ્ટેમ્પ
  • મેયર સાંસદ અથવા ધારાસભ્ય કોઈપણ એક પાસેથી મળતો આવક નો દાખલો

તો સરળ અને ઝડપી રીતે તમે આવકનો દાખલો કઢાવી શકો છો અને જરૂરી ડોક્યુમેન્ટો ની દ્વારા ઉપર દર્શાવેલ પ્રક્રિયાથી સરળ રીતે આવકનો દાખલો મેળવી શકો છો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી આપના માર્ગદર્શન માટે છે. શક્યતા છે કે માહીતિ માં કોઈ ફેરફાર હોય શકે.


Spread the love

Leave a Reply