#natak,#GujaratiNatak,#comedynatak
4 months after their arranged marriage, Nishant and Payal are still exploring each other’s personality attributes. Their relationship and trust is put to test when Payal’s weird friend Hiralal (Kamlesh Oza) visits their house. Likewise, Nishant’s colleague Ketaki arouses suspicion in Payal’s mind. Both feel that they are no longer compatible. Will they go apart? Will this story have happy ending? Humorous play that conveys importance of love and relationship in light hearted manner.
2 ઈડીયટસ લગ્નના 4 મહિના પછી નિશાંત અને પાયલ એકબીજાને જાણી-પિછાણી રહ્યા છે. જયારે પાયલનો મિત્ર હીરાલાલ (કમલેશ ઓઝા) તેમના ઘરની મુલાકાત લે છે, ત્યારે તેમના સંબંધ અને વિશ્વાસની ખરી કસોટી થાય છે. તેવી જ રીતે નિશાંતની મિત્ર અને ઓફીસમાં કામ કરતી કેતકી પાયલની શંકાનું કારણ બને છે. તેમના લગ્નજીવનનું ગાડું ડગમગવા લાગે છે. તેમનું ભાવિ જાણવા માટે જુઓ ૨ ઈડિઅટસ – વિશ્વાસ અને લાગણીનું મહત્વ સમજાવતું કોમેડી નાટક.
Producer: Gautam Joshi, Jitendra Joshi, Rrutu Oza
Director: Kamlesh Oza
Original Writer: Kshitij Patvardhan
Cast: Ninad Limye, Bhakti Rathod, Dimple Asher, Kamlesh Oza.