Tag: gujarati

ગુજરાતના આ પ્લાન્ટને અમેરિકાની મળી લીલીઝંડી, ગુજરાતના ખેડૂતો હવે ડોલર રળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વમાં વધુ એક સફળતા રાજ્યને મળી છે. બાવળા સ્થિત ગુજરાત એગ્રો રેડિએશન પ્રોસેસિંગ સુવિધાને (GARPF) યુએસડીએ-એપીએચઆઇએસ (USDA-APHIS)ની મંજૂરી મળી ગઇ છે. હવે ગુજરાતની કેરીની અમેરિકામાં…

ગુજરાતનું ગૌરવ:આર્ય ઓસ્ટ્રિયામાં ટેબલ ટેનિસ રમનારી ભારતીય ટીમમાં સામેલ; માત્ર 13 વર્ષની નાની વયે દેશમાં ત્રીજા સ્થાને

ભારતીય ટીમ આગામી 26 તારીખે ઓસ્ટ્રિયામાં આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે જશે. આ વર્લ્ડ રેન્કિંગ ટૂર્નામેન્ટમાં ટીમની અંડર-13 કેટેગરીમાં કુલ 4 ખેલાડીઓ છે, જેમાંથી એક ખેલાડી ગુજરાતનો આર્ય…

જામનગરના એક એવા મહિલા ખેડૂત કે જે અમેરિકન સુપરફૂડ કિનોઆની ખેતી કરી મેળવે છે, અઢળક આવક

પાયલબેન જેવા ઉદ્ધમી મહિલાઓ પણ આજે ખેતીમાં આગળ વધી રહ્યા છે. શરૂઆતમાં પાયલબેનને અમેરિકન સુપરફૂડની ખેતી કરવામાં અનેક મુશ્કેલીઓ પડી હતી તેમ છતાં તેઓએ હાર ન માની અને સતત આ…

હૃદય તૂટી ગયું છે.

હૃદય તૂટી ગયું છે પણ હૃદય-ધબકાર બાકી છે,ભલે થઇ વાર્તા પૂરી પરંતુ સાર બાકી છે. ગમે ત્યારે જીવનમાં નવજીવન લાવી શકું છું હું,હજુ તો લોહીમાં મારા જીવન-ધબકાર બાકી છે. મહત્તા…

Poem : કરી શકો તો કરી બતાવો…

❛કરી શકો તો કરી બતાવો,ને કોરી આંખે રડી બતાવો. ગણિત તમારું જો હોય પાકું,વહ્યાં જે આંસુ ગણી બતાવો. કર્યા વિના બસ હા-જી બધામાં,વિરુદ્ધ વ્હેણે તરી બતાવો. દશા અમારી સમજવા માટે,ડુમા…