જામનગરના એક એવા મહિલા ખેડૂત કે જે અમેરિકન સુપરફૂડ કિનોઆની ખેતી કરી મેળવે છે, અઢળક આવક
Spread the love પાયલબેન જેવા ઉદ્ધમી મહિલાઓ પણ આજે ખેતીમાં આગળ વધી રહ્યા છે. શરૂઆતમાં પાયલબેનને અમેરિકન સુપરફૂડની ખેતી કરવામાં અનેક મુશ્કેલીઓ પડી હતી તેમ છતાં તેઓએ હાર ન માની અને…