VIDEO: BSF ના જવાનોએ કરી કમાલ, માત્ર 1 મિનિટ 57 સેકન્ડમાં Gypsy ના સ્પેરપાર્ટ અલગ કરી ફરીથી એસેમ્બલ કર્યા
Spread the love બીએસએફ દ્રારા જાહેર કરવામાં આવેલા આ વીડિયોમાં સામે આવ્યું છે કે માર્ગમાં વિઘ્ન આવતાં કેવી રીતે જવાનોએ મારૂતિ જિપ્સીના સ્પેરપાર્ટ અલગ કર્યા, ફરી તે સ્પેરપાર્ટને બેરિયરની પાર…